આ છે વિશ્વની સૌથી ખતરનાક અને જીવ ના જોખમે લીધેલ તસવીરો

આજના સમયમાં વિવિધ જાતના ફોટા પડાવવા ફેશનનો એક ભાગ માનવામાં આવે છે. આજે લોકો જાતજાતના પોઝની અંદર નવા નવા ફોટા પડાવતા રહે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે. ઘણી વખત આવા ફોટા અને ફેમસ કરવા માટે આવા લોકો પોતાના જાનની બાજી પણ લગાવી દેતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિશ્વના સૌથી ડેન્જરસ ફોટા કે જે જોઈને તમે પણ એક વખત વિચારશો કે આ લોકો એ ખરેખર પોતાની જાનની બાજી દાવ પર લગાવી દીધી છે.

શું કહેવું દુનિયામાં આવા પણ લોકો છે.

બંજી જમ્પિંગ અને સેલ્ફી બને એકસાથે.

ચટ્ટાન ના સૌથી છેડાના ભાગે બેસીને લેવામાં આવેલી આ સેલ્ફી ખૂબ જ ખતરનાક છે.

કા તો નાહી લો અને કા તો ફોટો પાડી લો.

જો મેડમ એક ઇંચ પણ આગળ વધશે તો તેનો ખેલ ખતમ થઈ જશે.

બ્રાઝિલ ની પ્રખ્યાત મૂર્તિ ઉપર ચઢીને ફોટો પડાવીને આ ભાઈ ખુબ ખુશ છે.

જો જરા પણ લસરી તો ગઈ હજારો ફૂટ નીચે.

આ મેડમને આરામથી બેસવા માટે આ જગ્યા મળી.

ભાઈ એ સિંહ છે તારો કૂતરો નથી.

બહેન તમે ખતરનાક ખિલાડી બનવાનું બંધ કરો.

બહુ હિંમતવાળા બેન છે ભાઈ.

જો જરા પણ હાલ્યા તો સમજીલો ઈશ્વરને મળ્યા.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *