આ છે ઊંચાઈ વધારવા નો સૌથી કારગર ઉપાય માત્ર ૧૫ દિવસની અંદર વધશે તમારી હાઈટ.

આજના સમયમાં આપણે જોઇએ છીએ કે લોકોની હાઇટ દિવસેને દિવસે ઘટી જાય છે, કેમ કે આપણા પૂર્વજો વિશે જો વાત કરીએ તો તેઓ ની હાઈટ આપણા કરતાં તો ઘણી ઊંચી હતી તેઓ હંમેશા પહાડી કદના અને પડછંદ વ્યક્તિત્વ ધરાવતા લોકો હતા. પરંતુ આજના સમયમાં બદલાતા જતા ખોરાકના કારણે લોકો ની હાઈટ પૂરતા પ્રમાણમાં વધતી નથી.

તમે ઘણી વખત જોયું હશે કે દસમા કે બારમા ધોરણમાં ભણતો છોકરો ચોથા-પાંચમા માં ભણતા છોકરા જેવો જ લાગતો હોય, કેમ કે તેની હાઇટ ખૂબ નાની રહી ગઈ હોય છે. તેના કારણે ઘણી વખત તે લોકોના મજાકનું કારણ પણ બને છે. અને અંતે તે પોતાનું શરીર અને ઊંચાઈ વધારવા માટે જાતજાતની દવાઓ અને વસ્તુઓનું સેવન કરવાની શરૂઆત કરી દે છે. જે આગળ જતાં તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે લોકો એવું માને છે કે કોઈપણ વ્યક્તિની હાઇટ ત્રેવીસ વર્ષની ઉંમર સુધી વધતી રહે છે. પરંતુ 23 કે ૨૪ વર્ષ બાદ તે વ્યક્તિની ઉંચાઈમાં વધારો થતો નથી અને તેની height એટલી જ રહી જાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવો ઉપાય કે જે કરવાથી તમે ૨૫ વર્ષની ઉંમર બાદ પણ તમારી ઊંચાઈ વધારો કરી શકો છો અને એ પણ માત્ર 15 દિવસમાં.

તમારી ઊંચાઈ વધારવા માટે તમારે શરીરમાં કેલ્શિયમની ભરપુર માત્રા ની જરૂર પડે છે અને ચૂનો એ કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત ગણવામાં આવે છે. આથી તમારી હાઇટ વધારવા માટે તમારે સેવન કરવું પડશે ચૂનાનું. આ માટે તમારે ભોજન સાથે રોજ એક વાટકી દહીં ખાવું અને આ દહીમાં એક ઘઉંના દાણા જેટલો જૂનો મેળવો ત્યારબાદ આ દહી ખાવુ.

આ ઉપરાંત રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં એક ઘઉંના દાણા જેટલો આ ચૂનો ભેળવીને બરાબર હલાવી તે દૂધ પી જવું. અને આ ઉપાય તમારે એકધારા 45 દિવસ સુધી કરવો પડશે. દરરોજ આ ચુના વાળું દહીં અને દૂધ ખાવાથી માત્ર પંદર દિવસની અંદર તમે તમારી ઊંચાઈ માં ફેરફાર જોઈ શકશો. અને ૪૫ દિવસ બાદ તમને તેમાં નક્કર પરિણામ જોવા મળશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *