દરેક સ્ત્રીઓને નાના પરદા પર આવતી સીરીયલ દિવાની હોય છે તે રાત્રે કલાકો સુધી ટીવી ચેનલો સામે બેસી રહે છે. ટેલિવિઝનના નાના પડદા પર હજારો કલાકારો કામ કરે છે અને અઢળક રૂપિયા કમાય છે. અમુક ટેલિવિઝન સ્ટાર એવા પણ છે કે જેની કમાણી બોલીવુડના મોટા મોટા એક્ટરો કરતાં પણ વધુ છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જ અમુક ટીવી સિરિયલના કલાકારો ની કે જેની કમાણી બોલિવૂડના પ્રખ્યાત કલાકાર કરતાપણ પણ છે વધુ.
કરણસિંગ ગ્રોવર
બિપાશા બાસુ સાથે તાજેતરમાં જ લગ્ન કરીને લાઈમલાઈટમાં આવેલા આ એક્ટર ટેલિવિઝન પર ધૂમ મચાવે છે. લાખો મહિલાઓ તેની કસાયેલ કાયાની દીવાની છે.
કરણ સિંહ ગ્રોવર કોઈપણ સીરીયલ માટે તેના એક એપિસોડના 80 હજાર રૂપિયા ફી વસુલે છે.
મોહિત રૈના
મહાદેવ સિરિયલ થી ખૂબ જ પ્રસિદ્ધ થયેલા એવા મિત્રોએ અનેક ઐતિહાસિક પાત્રો ભજવ્યા છે મોહિત રૈના દેવો કે દેવ મહાદેવ સીરીયલ ના એક એપિસોડના એક લાખ રૂપિયા ફી મેળવે છે.
દિલીપ જોશી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં આવતા જેઠાલાલની નામથી પ્રખ્યાત એવા દિલીપ જોશી પોતાની સિરિયલ માટે એક એપિસોડના રૂપિયા ૧ લાખ ફી લે છે.
ઈમામ જૈન
અનેક સિરિયલોમાં કામ કરી ચૂકેલી આ નવોઢા અદાકાર પોતાની એક્ટિંગ દ્વારા લોકોના મો મા આંગળી દબાવવા મજબૂર કરી ચૂક્યો છેb ઈમામ જૈન પોતાની સિરિયલના એપિસોડના ૮૦ હજાર વસુલે છે.
કરણ પટેલ
યે હે મોહોબતે સિરિયલથી ખૂબ પ્રખ્યાત થયેલ એવું કરણ પટેલ ટેલિવિઝન પર એન્કરીગનો કિંગ માનવામાં આવે છે તેણે અનેક રિયાલિટી શોનું એન્કરિંગ કરેલ છે, તથા અનેક સિરિયલોમાં પણ કામ કરેલ છે. કરણ પટેલ યે હે મોહબતે સીરીયલ ના એક એપિસોડ માટે એક લાખ પચીસ હજાર નો ચાર્જ વસૂલે છે.
રોનિત રોય
બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ અદાકારને ટેલિવિઝન નો અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે. કેમકે ટેલિવિઝનમાં લગભગ કોઈ એવું પાત્ર નહીં હોય જે રોનિત રોય ભજવ્યું ન હોય. રોનિત રોય એક દિવસની સૌથી વધુ કમાણી કરતો ટેલિવિઝન નો એક્ટર છે તે પોતાના કોઈપણ સો માટે એક એપિસોડના દોઢ લાખ રૂપિયા ફી વસુલે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.