આ છે ઇતિહાસની 10 સૌથી  જૂની અને દુર્લભ તસવીરો…

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશના ઇતિહાસની 10 એવી સૌથી જૂની તસવીરો કે જે અતિ દુર્લભ છે. જે તે સમયે આ તસવીરોને ખેંચવામાં આવી હતી તે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ.

મહાત્મા ગાંધી જ્યારે સૌથી પહેલી વખત ભારતમાં આવ્યા હતા ત્યારની તસવીર.

મહાત્મા ગાંધીને મારવા માટે આવેલ નથુરામ ગોડસે.

મધર ટેરેસાની અતિ દુર્લભ તસવીર.

ભારતના સૌથી જીનીયસ માઈન્ડ અબ્દુલ કલામ ની અતિદુર્લભ તસવીર

રાહુલ દ્રવિડનો સૌથી જુનો ફોટો

એ.આર.રહેમાનની ફેમેલી

ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી અતિ દુર્લભ તસ્વીર

ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની તસવીર

અમિતાભ બચ્ચનનો નાનપણ નો ફોટો

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *