મિત્રો બોલિવૂડમાં એવા ઘણા સિતારાઓ છે કે જે તમને ખૂબ જ પસંદ છે આપણને બધાને લાગે છે કે આ બધા સ્ટાર્સ સર્વગુણ સંપન્ન છે અને એવી કોઈ વસ્તુ નથી કે જેને કારણે આ સ્ટાર્સને શરમિંદગી કે અસહજતા નો સામનો કરવો પડે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા એવા બોલિવૂડના સ્ટાર્સ છે કે જેઓ મોટા પડદા ઉપર એક્ટિંગ કરતા સમયે પોતાની ખામીઓને છુપાવે છે તો આવો જાણીએ કોણ છે આ અભિનેતા અને શું છે તેની કમજોરી.
મિત્રો આ યાદીમાં સૌથી પહેલું નામ છે અભિનેતા ઋત્વિક રોશન ઋત્વિક રોશન ના ચહેરાથી માંડીને તેની હાઇટ બોડી વગેરે ફિટ છે તે ઉપરથી નીચે એવી બોડી નો માલિક છે કે જેને હરકોઈ સ્ક્રીન પર જોવા ઈચ્છે પરંતુ એક ચીઝ એવી છે કે જેના વિશે ઋત્વિક રોશન સતર્ક રહે છે કે તે કેમેરાની સામે ન આવી જાય અને તે છે તેની છઠ્ઠી આંગળી અથવા એમ કહીએ કે તેનો બીજો અંગૂઠો.
જી હા ઋત્વિક રોશન અત્યાર સુધીમાં ૨૦ થી ૨૫ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ પોતાની ફિલ્મમાં ઋત્વિક રોશન આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે એની છઠ્ઠી આંગળી દેખાઈ ન જાય તમને જણાવી દઈકે ઋત્વિક રોશન ઈચ્છે તો એને કપાવી પણ શકે છે પરંતુ ઋત્વિક પોતાની આજથી આંગળીને લકી માને છે.
જ્યારે શરૂઆતમાં તેની આ છઠ્ઠી આંગળીને ખબર આવે ત્યારે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું પરંતુ આ ખબર ના આવ્યા પછી ઋત્વિક રોશન આ બાબતને લઇને થોડો સહજ થઈ ગયો અને હવે અમુક ફિલ્મોમાં તેની આ છઠ્ઠી આંગળી પર દેખાડવામાં આવી છે.
આ યાદીમાં બીજું નામ છે અભિનેતા અર્જુન કપૂર જેમ કે તમે બધા જાણો છો તેમ અર્જુન કપૂર પહેલા ઘણો જાડો હતો. અને સલમાનના કહેવાથી તેણે પોતાની બોડી તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને હવે તેના શરીર ઉપર તેના મોટાપાની કોઈ નિશાની જોવા મળતી નથી પરંતુ તમે ક્યારેય શેના પગ ઉપર નજર કરી છે.
હા પગ હકીકતમાં તેનો મોટાપો તો હવે નથી રહ્યું પરંતુ તેના મોટાપાની અસર તેના પગ પર જરૂર પડી છે જે હા અર્જુન કપૂર ના પગ અત્યારે પણ થોડાક ત્રાંસા અને જાડા લાગે છે અને આ જ કારણે અર્જુન કપૂર ક્યારેક ક્યારેક પોતાના પગને પોતાના ઢીલાઢાલા કપડાથી છૂપાવતા નજરે પડે છે .
આ યાદીમાં નેક્સ્ટ અભિનેત્રી છે અર્શી ખાન જેમ કે તમે બધા જ જાણો છો કે અર્શી ખાને પોતાની અદાઓથી બિગબોસમાં ધમાલ મચાવી હતી અને તેની આ જ અદાઓ મા સામેલ છે તેની આંખ પર આવતી તેની વાળની લટ જો અમે એમ કહીએ કે આ એનો શોખ નહીં પરંતુ મજબૂરી હતી તો.
જી હા મિત્રો હકીકતમાં અરસી બેગમની આંખ ની પાસે એક નિશાન છે અને આ જ કારણથી તે પોતા ના આ નિશાન ને પોતાની લટ થી છુપાવે છે પરંતુ ત્યાં તેની આ મજબૂરી તેની સ્ટાઇલ બની ગઈ.
આ યાદીમાં આગલું નામ છે બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા રાજકુમાર નું, જી હા ફ્રેન્ડ જેમ કે તમે જાણો છો કે ફિલ્મમાં ડાયલોગ બોલવા સમયે પોતાની ગરદન ઉપર હાથ ફેરવવો રાજકુમાર ની સ્ટાઈલ બની ગઈ હતી પરંતુ હકીકત કંઇક અલગ છે.
હકીકતમાં રાજકુમારને ગળાનું કેન્સર હતું જેને કારણે તેને ડાયલોગ બોલતાં સમયે ગળામાં તકલીફ હતી અને તેને કારણે તે પોતાના ગળા ઉપર હાથ ફેરવતા અને તમને જણાવી દઈએ કે તેણે પોતાના ગળાના કેન્સરની વાત કોઈને જણાવી ન હતી.
આ યાદીમાં પછી નું નામ છે અભિનેત્રી સુધા ચંદ્રના ટીવી સિરિયલની આ મશહૂર અભિનેત્રી સુધા ચંદ્રના ચેને રમલા બનીને લોકોના દિલો પર રાજ કર્યું છે .
હકીકતમાં તેનો એક પગ ખોટો છે અને એટલું જ નહીં તે એક પ્રખ્યાત ડાન્સર પણ છે પરંતુ ફિલ્મોમાં કામ કરવા માટે તેને પોતાની આ કમજોરી છુપાવી પડી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.