આ 5 હિરોઇનોએ હવે છોડી દેવી જોઈએ એક્ટિંગ જાણો તેની પાછળનું કારણ

બોલીવુડ ની અંદર હજારો લોકો પોતાની કિસ્મત અજમાવવા હોય છે અને તેમાંથી ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાની કિસ્મત અજમાવી ને સમગ્ર ભારત દેશના દિલોમાં રાજ કરે છે અને ઘણા લોકો એવા હોય છે કે જે એક વખત બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર આવી તો જાય છે. પરંતુ ખૂબ જ ઝડપથી તે એજ ઈન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકાઈ જાય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે બોલિવૂડની એવી કઈ હિરોઈનો છે તે જેને હવે બોલિવૂડમાંથી એક્ટિંગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. કેમકે તેમના નામ સાંભળતા જ તમને ખબર પડી જશે કે હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેના માટે કોઇ ખાસ જગ્યા રહી નથી તો ચાલો જાણીએ કઈ છે અદાકારાઓ.

 

૧. સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાએ પોતાના કેરિયરની શરૂઆત દબંગ ફિલ્મથી કરી હતી. જ્યાં સુધી સલમાનનો  સાથ તેની સાથે હતો અને દબંગ ફિલ્મ ચાલી ત્યાં સુધી જ સોનાક્ષીસિંહાની કેરિયરની પણ ચાલી, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સોનાક્ષી સિન્હાએ અદાકારા છોડી દેવી જોઈએ કેમકે તેની તાજેતરમાં જ આવેલી દરેક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે.

 

૨. ઝરીન ખાન

ઝરીન ખાને પણ પોતાના કેરિયરની શરૂઆત સલમાન ખાનની સાથે  વીર પીચર થી કરી હતી પરંતુ ધીમે ધીમે તેની બીજી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ જતી ગઈ હાલમાં જ તેની રિલીઝ થયેલી દરેક પિક્ચરો   ફલોપ  ગઈ છે અને હવે એવું લાગી રહ્યું છે કે દર્શકો ઝરીન ખાનને વધુ જોવા માગતા નથી.

 

૩. નિધિ અગ્રવાલ

ટાઇગર શ્રોફ ની સાથે મુન્ના માઇકલ પીચર થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર નિધિ અગ્રવાલ બોલિવૂડ ખાસ કંઈ ઉકાળી શકી ન હતી. આથી જ તેને સ્વેચ્છાએ હવે બોલિવૂડમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.

 

૪. નરગીસ ફ્ખરી

રોકસ્ટાર થી પોતાનું ડેબ્યુ કરેલ નરગીસ ફ્ખરી બોલીવુડ ની અંદર અભિનયની જગ્યાએ માત્ર મજાક કરતી હોય એવું લાગે છે. તે બરાબર રીતે હિંદી પણ બોલી શકતી નથી કે ન તો બરાબર રીતે  એક્સપ્રેશન આપી શકે છે આથી જ એવું લાગી રહ્યું છે કે હવે તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ.

 

૫. ડેઝી શાહ

સલમાન ખાન સાથે પોતાની પહેલી પિક્ચર જય હો ની શૂટિંગ બાદ લોકોમાં પોતાના ડાન્સના કારણે ચર્ચામાં આવેલી ડેઝી શાહ હજી સુધી બોલિવૂડમાં એક્ટિંગમાં કંઈ પણ ઉકાળી શકી નથી. તાજેતરમાં જ તેની આવેલી ફિલ્મ રેસ થ્રી ની અંદર પણ લોકોએ તેને ખૂબ જ નાપસંદ કરી છે આથી જ હવે સમજીને  ડેઇઝી શાહ  એક્ટિંગ બંધ કરી દેવી જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *