મિત્રો આજે લોકો પોતાના ઘરની અંદર વિવિધ પ્રકારની ઇન્ટિરિયર ડિઝાઇન કરાવતા હોય છે. આજે અનેક પ્રકારની ઇન્ટિરિયર ડિઝાઇન માર્કેટની અંદર ઉપલબ્ધ છે. પરંતુ હવે આ ડિઝાઇન ની અંદર એક નવી જ વેરાઈટી માર્કેટમાં આવી છે જેનું નામ છે 3D ફ્લોર. તો ચાલો એક નજર કરીયે આવી ડિઝાઇન પર. તો ચાલો જોઈએ આવી અમુક થ્રીડી ડિઝાઇન વાડી ટાઇલ્સ
બેડ ની નીચે બનાવેલા થ્રીડી ડિઝાઇન ખૂબ જ સુંદર એવા ઝરણાને દર્શાવે છે.
આ એક દિવાલ પર બનાવવામાં આવેલી થ્રીડી ડિઝાઇન છે. જેની અંદર તમે કાયમી માટે કુદરતી નજારો જોઈ શકો છો.
મિત્રો ખરેખર આ કોઈ માટી વાળો રસ્તો નથી. પરંતુ તેના ઉપર કરવામાં આવેલી આ થ્રીડી ડિઝાઇન તેના ઉપર માટી પડેલી હોય તેવું દર્શાવે છે.
બાથરૂમની અંદર બનાવવામાં આવેલી આ ડિઝાઇન તમને સમુદ્ર ની સેર કરાવે છે.
આ થ્રીડી ડિઝાઇન તમને વાદળોની સેર કરાવે છે.
આ ખરેખર કોઈ જિલ નો નજારો નથી. પરંતુ કે થ્રીડી ડિઝાઇન દ્વારા બનાવવામાં આવેલી એક ફર્શ છે.
આ ડિઝાઇનમાં સીડીઓ પરથી પાણી રેલાઈ રહ્યું હોય તેવો નજારો દર્શાવવામાં આવ્યો છે.
આ તમને આકાશ ગંગાની શેર કરાવતો નજારો ખૂબ જ મનમોહક છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.