અમે લઈ આવ્યા છીએ તમારા માટે સરળ ટિપ્સ આ ટીપ્સ ને ધ્યાનમાં રાખીને તમે તમારા કામને વધુ સરળ બનાવી શકો છો. તેનાથી તમારા કિચનમાં રાખેલી વસ્તુઓ ખરાબ પણ નહીં થાય અને ભોજન પણ સ્વાદિષ્ટ બનશે. જો તમે આવું કરવાથી તમારા પરિવાર તમારા વખાણ કરતા નહિ થાકે
કોલસાનો ટુકડો ક્રિઝમા રાખવાથી ક્રિઝમા મૂકેલી વસ્તુની દુગેંઘ નથી આવતી.
ચોમાસામાં મીઠાંની બોટલમા બેથી ત્રણ ચણા નાખવાથી મીઠાંમાં ભેજ નહી આવે.
કાયનાં વાસણ યમકાવવા માટે તેને ગળીના પાણીમાં ડુબાવો, પછી તેને પાણીથી ધોઈ લો.
કાર્પેટ ખૂબ મેલી થઈ ગઈ હોય તો તેની પર મીઠું છાંટો અને થોડી વાર રહેવા દો. પછી તેને બસ વડે કાઢી નાખો. મીંઠા’ની સાથે ધૂળ પણ સાફ થઈ જશે.
બે ગ્લાસ ચોટી ગયા હોય તો તેને થોડી વાર ક્રિઝમાં રાખીને પછી જુદા પાડશો તો તરત જ જુદા થઈ જશે.
બાળકને કડવી દવા પીંવડાવતાં પહેલા બરફ્નો ટુકડો ચૂસવા આપી દો અને પછી દવા પીવડાવશો તો દવા કડવી નહીં લાગે.
પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ નાખી દો. પુલાવનો એક-ઍક ઘણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.
નવશેકા દૂધમા મેંળવણ નાખી આમા અક લાલ મરયુ મૂકી દો. દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે.
પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળતી વખતે 1:5ના પ્રમાણમાં એમાં સોયાબીન દાણા ઉમેરો.
રોટલી શેક્યા બાદ તવીં પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.
નુડલ્સ ને બાફી લીધા બાદ તેમાં ઠંડુ પાણી નાખવામાં આવે તો નુડલ્સ એકબીજા સાથે ચોટશે નહીં.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…