આખરે વૈજ્ઞાનિકોએ બતાવ્યું, આવી રીતે થશે દુનિયાનો અંત…

અમેરિકાની સૌથી મોટી વૈજ્ઞાનિક એજન્સી નાસાએ દુનિયાના નાબૂદ થવાની ભવષ્યવાણી કરી છે. નાસાના વૈજ્ઞાનિકોએ ખતરનાક જ્વાળામુખી યલોસ્ટોન વોલ્કેનોનો ડર સતત સતાવી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસની તરફથી કરવામાં આવેલ રિસર્ચમાં આ જ્વાળામુખી સાથે જોડાયેલા ખતરનાક સત્ય સામે આવ્યું છે. આ રિસર્ચ મુજબ, અહીં જિયોલોજિસ્ટ્સને જ્વાળામુખીની નીચે 72 કિલોમીટર લાંબી અને 54 કિલોમીટર પહોળી એક ચેનલ મળી આવી છે. જે લાવાથી ભરેલી છે.

વૈજ્ઞાનિકો પરેશાનઆ લાવાથી હવે વૈજ્ઞાનિકો પણ ઘબરાયેલા છે અને હવે એ સવાલ સતાવી રહ્યો છે કે, આ સુપર વોલ્કેનોમાં બ્લાસ્ટ થયો તો શું થશે. વૈજ્ઞાનિકોની માનીએ તો આ વોલ્કેનોના ફાટવાથી જ દુનિયાના અંતની શરૂઆત થશે. તેને દુનિયાનો અંત કહી શકાય. આ લાવા અમેરિકાથી શરૂ થઈને કલાકભરમાં જ એશિયા સુધી પહોંચી શકે છે.

યુનિવર્સિટી તરફથી રિસર્ચ કરી રહેલા એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, આટલી મોટી સંખ્યામાં લાવા હોવું બહુ જ ખતરનાક છે. તે ક્યારેય પણ ફાટી શકે છે અને જો આવું થયું તો દુનિયાનો અંત નજીક જ છે સમજો.

આવી રીતે થશે તબાહીરિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી એટલી સંખ્યામાં છે કે, તેનો કાટમાળ આકાશમાં હજારો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. તેનાથી નીકળતી મોટી રાખ આકાશમાં જામી જશે, જે સૂર્યની કિરણોને પણ ઢાંકી શકે છે.

આ જ્વાળામુખી ફાટવા પર પરમાણુ હુમલા બાદ જેવી પરિસ્થિતિ બની જશે. સૂર્યની કિરણો મહિનાઓ સુધી ધરતી પર નહિ પડે, અને આપણે ન્યૂક્લિયર વિન્ટર જેવુ જોઈ શકીશું. એટલુ જ નહિ, આ લાવા કિલોમીટર સુધીના વિસ્તારોમાં ફેલાઈ જશે. જેનાથી અનેક જિદગીઓ બરબાદ થઈ શકે છે.

અમેરિકાની વોલ્કેનો ઓબ્ઝર્વેટરીમાં રિસર્ચ કરી રહેલા સાયન્ટીસ્ટને ડર સતાવી રહ્યો છે કે, આ વખતે આ વિસ્ટોફથી હાઈડ્રોથર્મલ ઈરપ્શન થશે. જો આવું થશે તો તેનાથી અનેક વિસ્તારોમાં વિનાશ જેવી સ્થિતિ પેદા થશે અને અનેકોન જીવ જશે.

હાઈડ્રોથર્મલ ઈરપ્શન થશેઆ ઈરપ્શન ત્યાં સુધી થશે, જ્યાં સુધી જમીનની નીચે રહેલો કોઈ પાણીનો મોટો સ્ત્રોત આવા જ્વાળામુખીને કારણે બહુ જ ગરમ થઈ જાય છે. એ એટલા વધારે ગરમ થઈ જાય છે કે, વિસ્ફોટની સાથે જમીનની ચીરીને અનેક સો ફીટ સુધી નીકળે છે. ઉકળતા પાણીની સાથે સાથે પહાડોના ટુકડા બોમ્બના ગોળાની જેમ નીકળે છે.

13 હજાર વર્ષ પહેલા થયો હતો આવો બ્લાસ્ટ લગભગ 13 હજાર વર્ષ પહેલા આવો જ બ્લાસ્ટ આ જ્વાળામુખીની પાસે થયો હતો અને તેને કારણે અહીં 2.5 કિલોમીટર પહોળી ખીણી બની ગઈ હતી. અહીં નાનામોટા વિસ્ફોટ હંમેશા થતા રહે છે. જેનાથી અનેક લાંબા મીટર સુધી ખાડા બનતા રહે છે, અને હવે તો કોઈ પણ વિનાશ થતો રહેશે.

જો નાસાના વૈજ્ઞાનિકોમાં જ આટલો ડર છે, તો વિચારો કે આ જ્વાળામુખી કેટલો ખતરનાક હશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago