અત્યારે વાળ સફેદ થવા એ અમ વાત ગણવામાં આવે છે જે બધાની તાસીર પર આધાર રાખે છે અને તમારે અમૂક ઉંમર પછી માથાના વાળ સફેદ થવાના શરૂ થઇ જાય છે પણ તેને કાળા કરવા માટે ઘણા લોકો ઘણા પ્રકારના કેમિકલ્સ યુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે પણ ઘણી વખત તેનાથી તમને ઘણુ નુક્સાન થાય છે એનું કારણ એ છે કે એવામા તમે ઘરમા પડેલી આ એક વસ્તુથી કોઇપણ નુકસાન વગર જ તમારા વાળને કાળા કરી શકો છો જે તમે તમારા રોજીંદા આહારમા લેતા હસો.
બટેટાની છાલમા રહેલા એવા ગુણ છે જે વાળને કુદરતી કાળા કરે છે જે વિષે આપ નહિ જાણતા હોવ કારણ કે તે સિવાય તેમા વિટામિન એ અને બી અને સી સ્કેલ્પ પર એકઠા થયેલા તમામ તેલને દૂર કરીને ખોડો થવા દેતા નથી અને તે સિવાય બટેટામા આર્યન અને જિંક પોટેશિયમ નામના તત્વ હોય છે અને કેલ્શ્યિમ પણ રહેલા છે જે તમારા ખરતા વાળની તકલીફ પણ દૂર કરે છે.
બસ આ રીતે બનાવો બટેટાથી મદદથી હેર માસ્ક
સૌપ્રથમ તો તમે બટેટાને સાફ પાણીથી ધોઇ નાખો અને ત્યાર પછી તેની છાલને ઉતારીને એક પાણીમા બરાબર ઉકાળી નાખો અને જ્યારે તે પૂરી રીતે ઉકળી જાય પછી એટલે તેને ધીમા તાપ પર ચઢવા દો અને હવે ગેસની આંચ બંધ કરીને તેને ઠંડુ કરવા મૂકો અને તમે ઇચ્છો તો બટેટામાથી આવતી સુગંધને દૂર કરવા માટે તેમા લવેન્ડર ઓઇલ પણ ઉમેરી શકો છો.
આ માસ્કને લગાવવાની રીત
જો આ મિશ્રણને ૫ મિનિટ માટે સ્કેલ્પ પર બરાબર તેને લગાવીને મસાજ કરી લો અને તેને આશરે અડધો કલાક લગાવી રાખો અને ત્યાર પછી તેને ઠંડા પાણીથી ધોઇ નાખો અને આ મિશ્રણને ભીના વાળ પર લગાવવાથી વધારે ફાયદો મળે છે.