રાત્રે સુતી વખતે નાભિમા માત્ર ૨ ટીપા તેલ નાખવાથી સ્વાસ્થ્ય ને થાય છે આટલા ફાયદા

સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નાભિને શરીરનનુ કેન્દ્ર બિંદુ ગણવામા આવે છે. જયારે તમે સૂવો તે પહેલા નાભિમા ફક્ત બે ટીપા તેલ નાખશો, તો સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ મળી શકે છે. તે શરીરના ઘણા અંગો જવા કે આંખો, ચામડી, મગજ અને પ્રજનન માટે ખુબ જ ફાયદાકારક છે.

તો ચાલો જાણીએ કે નાભિમા તેલના માત્ર ૨ ટીપા નાખવાથી કયા કયા ફાયદાઓ મળે છે …

– નાભિમા તેલ નાખવાથી ઝાડા, ઉબકા, અપચો, ફૂડ પોઈઝિંગ જેવા રોગોથી પણ છુટકારો મળે છે.

– નાભિમા તેલ નાખવાથી શરીરના કોઈપણ ભાગમા સોજોની સમસ્યાથી રાહત મળે છે.

– નાભિ પર સરસવનુ તેલ લગાવવાથી ઘૂંટણના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.

– નાભિમા તેલના ઉપયોગથી, પુરુષોના શરીરમા શુક્રાણુની વૃદ્ધિ થાય છે અને સાથે સાથે રક્ષણ પણ મળે છે.

– ખાસ કરીને મહિલાઓમા માસિક સ્રાવ સાથે સંકળાયેલી પરેશાની આજકાલ જોવા મળે છે, જો પીરિયડના સમયે વધુ પીડા થતી હોય તો, કોટન(રૂ) મા તેલ લગાવીને નાભિમા મુકો દો, દુખાવાથી મીનીટોમા જ રાહત મળવા લાગશે.

– નાભિ પર સરસવનુ તેલ નાખવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ-ધબ્બા દુર થાય છે.

– નાભિમા નિયમિત તેલ લગાવવાથી ફાટેલા હોંઠ ગુલાબી અને મુલાયમ બની જાય છે.

– તે આંખમા આવતી વારંવાર ખંજવાળ, સુકાય જવાની સમસ્યા અને બળતરા મા પણ ફાયદાકારક છે.

– નાભિ પર સરસવનુ તેલ લગાવવાથી આપણા શરીરનુ પાચનતંત્ર મજબૂત બને છે.

– નાભિ પ્રજનન તંત્ર સાથે સંકળાયેલુ અંગ છે. તેથી નાભિમા તેલ લગાવવાથી પ્રજનનક્ષમતા સુધરે છે.

– નાભિમા નારિયેળ અથવા ઓલિવ તેલ લગાવવાથી મહિલાઓના હાર્મોન સંતુલન ની સમસ્યા થી છુટકારો મળે શકે છે અને સગર્ભાવસ્થા થવાની સંભાવના પણ વધી જાય છે.

– નાભિ પર સરસવનુ તેલ નાખવાથી ચેહરો ચમકદાર અને ગોરો બને છે.

– આવી જ રીતે બદામના તેલનો ઉપયોગ કરવાથી પણ ચહેરા પરની નીખરતા વધે છે.

– નાભિમા તેલ લગાવવાથી પેટમા દુખાવા જેવી સમસ્યા થી રાહત મળે છે.

– આવી સમસ્યાઓ થી રાહત મેળવવા માટે, જિંજર આઈલ અને પિપરમેંટ આઈલ કે કોઈ અન્ય તેલ સાથે મિક્સ કરી પાતળુ કરી અને નાભિમા લગાવવુ જોઈએ.

– જો તમે ખીલની સમસ્યાથી પરેશાન હોય, તો તમારે નાભિમા લીમડાનુ તેલ મુકવાથી ઘણી રાહત મળી શકે છે. સાથે સાથે આ તમારા ચહેરા પરના ખીલ-ડાઘ ને પણ દૂર કરશે.

મિત્રો આ માહિતી વધુ માં વધુ લોકો ને ઉપયોગી થાય તે માટે share કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *