અત્યારે સ્વસ્થ રહેવા માટે ખુબ જરૂરી છે એવા લીલાં શાકભાજી ખાવાનુ અને ડૉક્ટર્સને પણ નિયમિત શાકભાજી ખાવાનુ જ કહે છે અને લીલા શાકભાજીમા બહુ મહત્વ છે અને ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે અને ભીંડામા પ્રોટીન અને રેસા કાર્બોહાઇડ્રેટ અને કેલ્શિયમ ફોસ્ફરસ અને લો મેગ્નેશિયમ અને સોડિયમ અને તાંબાનુ પ્રમાણ વધુ જોવા મળે છે એટલે જ ભીંડા પૌષ્ટિક શાકભાજી ગણાય છે અને ભીંડા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ભિંડી સૌથી વધારે ફાયદાકારક હોય છે અને આજે અમે તમને ભિંડાનો એક ઘરેલુ નુસખો જણાવીશુ કે જેના સેવનથી તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી તમામ સમસ્યાઓથી છુટકારો મળશે
આયુર્વેદ પ્રમાણે ભીંડામા ફાઇબર મોટા પ્રમાણમા હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમા રહે છે.
૧) ભીંડા છે તે લોહીમા રહેલ સુગરને શોષી લે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમા રાખે છે અને ભીંડા આંતરડા માટે ફિલ્ટરનુ કામ પણ કરે છે.
૨) ભીંડા પિત્ત અને કોલેસ્ટ્રોલમા પણ ઉપયોગી છે જે ગેસની સમસ્યામા તો ભીંડા વરદાનરૂપ સમાન ગણાય છે અને ભીંડા શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે.
એવું મનાય છે કે ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે ભીંડો
૧) ભીંડાના દીંટીયાને કાઢીને સુકવી દો અને ત્યારબાદ આ દીંટીયાને મિક્સરમા દળીને પાવડર બનાવી દો અને ત્યારબાદ રોજ સવારે આ પાવડરને પાણીમા પલાળીને પી જાવો બસ તેનાથી ડાયાબિટિસ બહુ જલદી કંટ્રોલમા આવી જશે.
૨) જો તમારે વધારે ફાયદા જોઇતા હોય તો તમારે ભીંડાને આગળ પાછળથી કાપીને બસ તેને પાણીમા પલાળી દો અને સવારે ભીંડાને પાણીમાથી કાઢી લઈ અને પાણી પીજાઓ બસ આ પાણી પીવાથી બ્લડ અને સુગરને કંટ્રોલમા રાખે છે
૩) જો કાચા ભીંડામા જેટલા ગુણ હોય છે તેના એટલા ગુણ ભીંડાના શાકમા નથી હોતા.
૪) જો ભીંડામા કેલ્સિયમ ખૂબજ સારા પ્રમાણમા હોય છે અને જે હાડકાને મજબૂત બનાવે છે.
તો મિત્રો સદી એવી સબ્જી ભીંડા ના આટલા અઢળક ફાયદા છે. આ મહીતી મિત્ર વર્તુળ માં જરૂર share કરજો