માત્ર 2 રૂપિયાની ફટકડી કરશે સફેદ વાળ ને કાળા, જાણો કેવી રીતે

આયુર્વેદમાં પણ ફટકડીના ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે.

આયુર્વેદ તજજ્ઞ નું કહેવું છે કે ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે.

મેગ્નેશિયમ માનવ કોષોનો મહત્વપૂર્ણ ભાગ છે.

જે બોડીમાં 300 થી પણ વધારે એન્ઝાઇમ્સને રેગુલેટ કરીને આપણને તંદુરસ્ત બનાવે છે.

ફટકડી માત્ર પાણી જ સાફ નથી કરતી, આ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.

એનો ઉપયોગ આપણે સફેદ વાળને કાળા કરવા માટે પણ કરી શકીએ છીએ.

અહીંયા અમે તમને ફટકડીના કેટલાક એવા ઉપાયો જેના દ્વારા સફેદ વાળોને કાળા કરી શકાય છે.

રીત -૧

ફટકડીના એક નાના ટૂકડાને ખાંડી ને એની અંદર એક ચમચી ગુલાબજળ મિશ્ર કરો.

ત્યાર બાદ વાળમાં લગાવીને પાંચ મિનીટ મસાજ કરો અને એક કલાક પછી માથું ઠંડા પાણીથી ધોઇ નાંખો.

આવું અઠવાડિયામાં 3 થી 4 વખત કરવાથી સફેદ વાળની સમસ્યા દૂર થઇ શકે છે.

રીત – ૨

નવશેકા ગરમ પાણીમાં ફટકડી અને કન્ડીશનરને સમાન પ્રમાણમાં મિશ્ર કરીને વાળ પર લગાવો અને 15-20 મિનીટ બાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો. આવું અઠવાડિયામાં 2 થી 3 વખત કરો.

આ બે માંથી કોઇ એક ઉપાય અજમાવી જુઓ 3 થી 4 મહિનામાં તમારા સફેદ વાળ કાળા થઇ જશે.

મિત્રો.. જો માહિતી ઉપયોગી લાગે તો બીજા લોકો સાથે પણ share કરજો.. જેથી બીજાને ઉપયોગી થઈ શકે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *