તમે આસપાસ ઘણા કિન્નર જોતા હશો. ક્યાં તો ટ્રેન પર ક્યાં તો રોડ પર જ ગીત ગાતા હોય અને માગતા હોય છે. કિન્નરોને કોઈ નોકરી નથી આપતું માટે તેઓ મોટાભાગે માંગણી કરી ને જ ગુજરાન ચલાવે છે.
એ માન્યતા છે કે કિન્નર્સની બદ દુઆ ક્યારેય ના લેવી જોઈએ નહિતર એ સાચી પડે છે તો તે ખરેખર સત્ય છે. કિન્નર્સમાં અડધા ગુણો પુરૂષો અને અડધા ગુણ સ્ત્રીઓ છે જે સમાજથી અલગ છે. તમારા મગજમાં એક પ્રશ્ન જરૂર થતો હશે કે કિન્નર ની ઉત્પતિ કેવી રીતે થાય છે.
માતા-બાપની આ નાની ભૂલ ને કારણે બને છે કિન્નર ..
કિન્નર બનવાનું એક એવું કારણ છે કે કે મેડિકલ સાયન્સ નું માનીએ તો જયારે પણ સ્ત્રી ની ગર્ભાવસ્થા શરુ થાય છે 3 મહિના પછી શિશુનું વિકાસ થવું શરૂ થાય છે. આ દરમિયાન જો માતાને કોઈ બિમારી અથવા સમસ્યા થાય, તો ગર્ભમાં હોર્મોન્સની સમસ્યાને કારણે બાળકની અંદર સ્ત્રી અને પુરુષ બન્ને ઓર્ગન્સ આવે છે. અને બાળક કિન્નર બને છે.
દવાથી થઇ શકે છે નુકસાન
ગર્ભાવસ્થા દરમ્યાન જ્યારે માતા કોઈ આડી અવળી દવા ખાય છે તો તેનથી નુકશાન થાય છે, તો બાળક કિન્નર બની શકે છે. જયારે ગર્ભાવસ્થા દરમિયાન તબિયતખરાબ થઇ જાય અને માતા હેવી ડોઝ વાળી દવા ખાય તો પણ બાળક ના હોર્મોન્સ ને અસર કરે છે અને બાળકના કિન્નર બનવાની શક્યતા વધે છે.
અકસ્માત ને કારણે
કોઈપણ મહિલા ગર્ભાવસ્થાના ત્રણ મહિનાની અંદર કોઈ અકસ્માતનો ભોગ બને તો બાળકના કિન્નેર બનવાના ચાન્સ વધે છે. ગર્ભપાતની દવા પણ કારણ બની શકે છે. કોઈ સ્ત્રી ગર્ભધારણ કર્યા પછી કોઈ ડૉકટની સલાહ લીધા વગર જો ગર્ભપાત ની દવા ખાય તો આવા સમયે બાળકની કિન્નર બનવા ની શક્યતા વધી જાય છે