બોલીવુડમાં કોમેડિયન થી જાણીતા એવા પરેશ રાવલ પાસે પણ છે અંબાણી ને ટક્કર મારે તેવી સંપતિ..!

બૉલીવુડમાં સુપર કોમેડી ફિલ્મો બનાવી ને નામના મેળવેલ અભિનેતા પરેશ રાવલ એ પોતાની એક્ટિંગ ની શરુઆત એક થિયેટર આર્ટિસ્ટ થી કરી હતી. તેના પછી ધીરે ધીરે તેમને બૉલીવુડ માં પોતાનું કદમ રાખ્યા અને પોતાની શાનદાર એક્ટિંગ થી બૉલીવુડ માં પોતાની અલગ ઓળખાણ બનાવી આજે લાખો લોકો તેમની શાનદાર એક્ટિંગ ના ફેન પણ છે.

પરેશ રાવલ તાજેતરની લોકસભાના એક બીજેપી સંસદ ના સદસ્ય છે. તેમની એક્ટિંગ હજુ પણ મોટા પડદા પર પોતાનો ધમાલ દેખાડી રહી છે. સંજૂ ફિલ્મ માં તે સંજય દત્ત ના પિતા સુનિલ દત્ત નો રોલ નિભાવશે, ફિલ્મ ના ટ્રેલર દેખ્યા પછી લોકો ને આ ફિલ્મ નો બેસબ્રી થી ઇંતેજાર છે.

પરેશ રાવલનું અંગત જીવન

તમને લોકોને જાણીને હેરાની થશે કે બૉલીવુડ સ્ટાર પરેશ રાવલ કોઈ અંબાણી થી કમ નથી તે કુલ ૮૦ કરોડ રૂપિયા ના માલિક છે. ચાલો જાણીએ પરેશ રાવલ ની જિંદગી થી જોડાયેલા કેટલાક ના સાંભળેલ પહેલૂં. જણાવી દઈએ કે અભિનેતા પરેશ રાવલ એ ૨૦૧૪ માં બીજેપી ની ટિકિટ થી સામાન્ય ચૂંટણી માં પોતાની જીત મેળવી હતી. આ ચૂંટણી માં સબમિટ કરવા વાળા એફિડિયેટ માં તેમને આ વાત નો જીક્ર કર્યો હતો કે તે ૮૦ કરોડ રૂપિયા ના માલિક છે.

બોલીવુડ ના જાણીતા અભિનેતા પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટી ના રાજનેતા છે તથા તેને ભારતની મિસ ઇન્ડિયા સાથે લગ્ન પણ કર્યા છે. પરેશ રાવલ ની પત્ની નું નામ સ્વરૂપ રાવલ છે જેમને વર્ષ ૧૯૭૯ માં મિસ ઇન્ડિયા નો ખિતાબ જીત્યો હતો. તેમની પત્ની સ્વરૂપ દેખાવમાં બહુ ખુબસુરત છે. બહુ ઓછા લોકો ને જ આ વાત ની જાણકારી હશે કે સ્વરૂપ પ્લેટાઇમ ક્રિએશન નામ ની એક બહુ મોટી કંપની ની માલિક છે.

પરેશ રાવલની પત્ની અને મિસ ઇન્ડિયા એવા સ્વરૂપ રાવલ એ બૉલીવુડ માં પણ કામ કર્યુ છે, તેમને વર્ષ ૧૯૮૧ માં આવેલ ફિલ્મ ‘નરમ ગરમ’ થી પોતાની એક્ટિંગ ની શરૂઆત કરી હતી. તમે કરિના અને અર્જુન કપૂર ની ફિલ્મ ‘કી એન્ડ કા’ દેખી જ હશે તેમાં સ્વરૂપ રાવલ એ કરિના ની માં નો રોલ નિભાવ્યો હતો. તેના સિવાય સ્વરૂપ રાવલ એ કેટલાક ટીવી શો પણ કર્યા હતા.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *