મિત્રો તમે ઘણી વખત લોકોના પગના અંગુઠામાં કાળો દોરો બાંધેલો જોયો હશે ઘણા લોકો તેને ફેશન સમજીને પણ બાંધી લે છે, પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અંગૂઠામાં કાળો દોરો બાંધવાથી કઈ બીમારી જડમૂળમાંથી નાશ થઈ જાય છે. આ બીમારીનો ઈલાજ ડોક્ટર પણ નથી કરી શકતા, પરંતુ તમારા પગના અંગુઠામાં આ કાળો દોરો બાંધવાથી આ બીમારી બિલકુલ ઠીક થઈ જશે
આપ બધા જાણો જ છો કે આપણા શરીરમાં અસંખ્ય રક્તવાહિનીઓ આવેલી છે. આ બધી જ નસો આપણી નાભી સાથે જોડાયેલ હોય છે જ્યારે નાભિ પોતાની જગ્યા પરથી હટી જાય છે ત્યારે પેટ દર્દ, અપચો તથા દસ્ત જેવી સમસ્યાઓ સર્જાય છે. નાભિની માસપેશીઓ કમજોર થઈ જવાના કારણે પેટની નાભી પોતાની મૂળ જગ્યાથી ખસી જાય છે.
આ ઉપરાંત વધુ વજનવાળી વસ્તુ પડવાના કારણે પણ નાભિ ખસી શકે છે. ઊંચીનીચી જગ્યાએ અસામાન્ય રીતે પગ પડી જવાના કારણે પણ નાભિ પોતાની મૂર્તિ જગ્યાએથી ખસી જાય છે અને એક વખત નાભી પોતાની જગ્યા પરથી ખસી જાય પછી તે દવા ખાઈને પણ ઠીક થતી નથી, પરંતુ પગના અંગુઠામાં કાળો દોરો બાંધવાના કારણે બિલકુલ ઠીક થઈ જાય છે
ઘણા લોકો પગમાં પણ આ કાળો દોરો બાંધે છે જેના કારણે પણ નાભિની સમસ્યા દૂર થાય છે આ ઉપરાંત અત્યારની માનુનીઓ પોતાના મોર્ડન લૂક ને વધુ નિખારવા માટે પણ પોતાના પગમાં કાળો દોરો બાંધે છે. તેમનું માનવું છે કે પગમાં કાળો ધોળો બાંધવાથી લોકોની બુરી નજર તેના પર પડશે નહીં, તથા તેની ફેશનમાં વધારો પણ કરશે.
લેખન અને સંપાદન:- દિવ્યા રાવલ