નારિયેળ તેલની મદદથી માત્ર 15 દિવસમાં ઘટાડો તમારું વજન…

નારિયેળ તેલની મદદથી માત્ર 15 દિવસમાં ઘટાડો તમારું વજન

જો તમો મોટાપાની સમસ્યા છે અને સતત વજન ઓછું કરવા માટે તમે જિમમાં પરશેવો પણ પાડો છો તો એકવખત પોતાના ડાયટ પ્લાન પર પણ ધ્યાન આપવું. જે ભોજનનું તમે સેવન કરી રહ્યા છો તેને કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. તેમજ નારીયેલ તેલમાં બનેલું ભોજનના ખુબ જ ફાયદાકારક છે. વધતા વજન થી પરેશાન હોવ તો સરસોના તેલમાં નહી પરંતુ નારિયેળના તેલમાં બનેલું ભોજન તમને સ્લીમ બનાવવામાં મદદ કરી શકે છે.

ખાવામાં ઉપયોગ કરવામાં આવતા તેલ પણ તમારા મોટાપાને વધવા માટેનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. જો તમે વજન કંન્ટ્રોલ કરવા માંગતા હોય તો કાચા નારિયેળના તેલનું સેવન કરવું. સામાન્ય રીચે ઉપયોગમા લેતા તેલમાં ફેટ વધારે હોય છે, જે શરીરમાં જમા થઈને વજન વધારે છે, પરંતુ નારિયેળ તેલમાં ફેટ નથી હોતું એટલા માટે વજન કંટ્રોલમાં રહે છે. આજે અમે તમને જણાવી નારિયેળ તેલના ફાયદા વિશે.

આ તેલ કેવી રીતે ઓછું કરે છે વજન –

જો તમે દરરોજ એક મહીના સુધી સતત કાચા નારિયેળ તેલનું સેવન કરો છો તો તમારુ 3 થી 4 કિલો સુધીનું વજન ઓછું થઈ જાય છે. આ તેલ શરીરની અંદર જઈને કોશિકાઓને પોષિત કરવાનું શરૂ કરે છે. તેનાથી ફેટ તરત એનર્જીમાં બદલાઈ જાય છે અને શરીરમાં જમા નથી થતી. તમે દિવસ દરમિયાન જે પણ વસ્તુનું સેવન કરો, તેમાં ખરાબ ફેટ પણ હોય છે. તે ફેટ શરીરમાં જમા થાય છે, જેના લીધે વજન વધે છે. કાચા નારિયેળ તેલમાં મળતા ટ્રાઈગ્લિસરાઈડ નામનું ફેટ તમારા ભોજનમાં આપતા બીજા ફેટ કરતા એકદમ સારું હોય છે.

એનર્જીઆ તેલ પચવામાં એકદમ સરળ રહે છે કેમ કે, તેમાં ફેટી એસિડ બહુ ઓછું હોય છે. નારિયેળ તેલમાં મળી આવતા ટ્રાઈગ્લિસરાઈડ, શરીરના મેટાબોલિઝમને વધારે છે, જે ફેટી એસિડને એનર્જિમાં બદલી નાંખે છે. દરરોજ તમારા આહાર માટે નારિયેળ તેલનાં બે કે ત્રણ મોટા ચમચા સામેલ કરો. તેમજ નારિયેળ તેલમાં રહેલા મિનરલ્સ તમારા શરીરની ઈમ્યુંનીટી વધારીને તમને એકદમ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ભૂખ કંટ્રોલમાં રાખે છેઆ તેલમાં કાર્બોહાઈડ્રાઈટ હોય છે અને કેલરી વધારે હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને જલ્દી ભૂખ પણ નથી લાગતી. પોતાના દૈનિક આહારમાં નારિયેળ તેલનાં 2-3 સર્વિંગ લેવાથી એક સપ્તાહની અંદર વાંરવાર સ્નેક્સ ખાવાની આદત છૂટી જશે. તે સિવાય નારિયેળ તેલમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટનું પ્માણ હોય છે, સાથે તેમાં કેલરીની ખૂબ જ ઓછી માત્રામાં હોય છે જેનાથી તમારી ભૂખ હંમેશા કંટ્રોલમાં રહે છે.

ઝડપથી વજન ઓછું કરે છે નારિયેળ તેલ પાચનતંત્ર સારું રહે છે અને ખાવાનું જલ્દી પચી જાય છે, જેનાથી શરીરમાં ફેટ જમા નથી થતી અને ચરબી જમા નથી થતી. તે સિવાય નારિયેળ તેલનું સેવન કરવાથી મેટાબોલિજ્મનું સ્તર વધે છે. જે વજન ઓછું કરે છે. એક અભ્યાસ અનુસાર નારિયેળ તેલ પેટની ચરબી ઓછી કરે છે. સાથે જ નારિયેળ તેલમાં બનાવવામાં આવેલો આહાર જલ્દી સરળતાથી પચી જાય છે. તેમજ નારીયેલ તેલમાં બીજા બધા તેલની સરખામણીએ ઓછું ફેટ હોય છે, એટલા માટે તેમાં બનેવવામાં આવતું ભોજન તમારા વજનને ઘટાડવામાં મદદ કરે છે.

હોર્મોન્સનું સંતુલન જાળવી રાખે છેહોર્મોન્સ અસંતુલન વાળા લોકોમાં વજનની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. નારિયેળ તેલમાં બનાવવામાં આવેલું ખાવાનું ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. જો તમે તમારું વજન જલ્દીથી ઓછું કરવા માંગતા હોવ તો એક ચમચી નારિયેળ તેલને ગરમ પાણીમાં મિક્સ કરીને કસરત કરતા પહેલા પીવું. તિ સિવાય નારિયેળ તેલમાં લોરિક એસિડ હોવાને કારણે તે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે સંક્રમણથી પણ બોડીને બચાવે છે.

મગજને સ્વસ્થ રાખવા માટે
નારિયેળ તેલમાં ભરપૂર માત્રમાં ફેટી એસિડ હોય છે જે આપણા શરીર અને મગજ માટે બહુ ફાયદાકારક હોય છે. એટલા માટે દરરોજ ભોજન બનાવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવો. તેનાથી મગજ સારું રહેશે અને યાદશક્તિ પણ વધશે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક ઉપયોગી અને સરળ ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *