દેશના અત્યારે 20 થી વધારે રાજ્યોમા પડી રહેલી ભીષણ ગરમીની વચ્ચે દેશમા ક્યારે ક્યા વરસાદ પડશે તેનુ વરસાદ નુ લિસ્ટ આવી ગયુ છે. સારી વાત એ છે કે નિયત સમયે વિવિધ રાજ્યોમા વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.
માટે દક્ષિણ અને પશ્ચિમમા વરસાદ પૂર્વાનુમાન વિરુદ્ધ ત્રણ દિવસ પહેલા જ રવિવારે અંદમાન નિકોબાર દ્વીપ પર આવી પહોંચ્યો છે માટે કેરળમા પણ ચોમાસુ પહોંચી ગયુ છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમા સારો વરસાદ થવાની આગાહી કરાઈ હતી. અને તો હવે આટલી ગરમીની વચ્ચે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા શહેરમા વરસાદ ક્યારે આવશે
અત્યારે ભારતમા ક્યા વરસાદ ચાલુ છે
હાલમા ભારતીય હવામના વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ અને અંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયુ છે. અને કેરળના તટ ઉપર પણ સમય કરતા 3 દિવસ પહેલા એટલે કે આજે ચોમાસુ પહોંચી ગયુ છે.
5 જુને આ શહેરોમાં વરસાદ થાય તેવી શક્યતા
1 જૂનથી લઈ 5 જૂન સુધીમા ચોમાસુ કેરળથી લઈને કર્ણાટક અને તેલંગણામા અને આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ થઈને સમગ્ર નોર્થ ઈસ્ટમાં પહોંચવાની શક્યતા છે માટે આ વખતે નોર્થ ઈસ્ટમાં એક પણ વખત પ્રિમોનસૂન વરસાદ થયો નથી એવુ જાણવા મળ્યુ હતુ અને 5 જૂનથી દક્ષિણ ભારતમા બેંગલુરુ, મૈસુર મેંગલોર કોઝિકોડ વેલોર તિરુપતિ કોલકાતા અન હલ્દિયામા ચોમાસુ પહોંચશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી.
૧૦ જુને આ શહેરોમાં વરસાદ થાય તેવી શક્યતા
10 જૂન સુધી ચોમાસુ આગળ વધીને મહારાષ્ટ્ર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઝારખંડ અને બિહાર પહોંચવાની શક્યતા દર્શાવાય છે અને આ દરમિયાન સાઉંથના પણજી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર કોલાકાતામા વરસાદ થવાની શક્યતા દર્શાવાય છે. આ તારીખ સુધીમાં રાયપુર સિવાય પશ્ચિમ બંગાળના પૂર્વૂી વિસ્તાર અને નોર્થ ઈસ્ટ વિસ્તારોમા વરસાદ ચાલુ થવાની શક્યતા છે.
૧૫ જુને આ શહેરોમાં વરસાદ થાય તેવી શક્યતા
આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે 15 જૂન સુધીમા ચોમાસુ ગુજરાત અને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમા પ્રવેશ લઈ લે છે પરતુ આ વર્ષે પણ આશા છે કે નિયમ સમયે આ રાજ્યોમા ચોમાસુ શરૂ થઈ જશે અને 10 થી 15 જૂન વચ્ચે અમદાવાદ સુરત નાગપુર નાસિક ભોપાલ ઈન્દોર ઉજ્જૈન જબલપુર રાંચી પટના ગોરખપુર મા ચોમાસુ પહોંચવાની શક્યતા છે.
૧ જુલાઈ થી આ બધા શહેરોમાં વરસાદ થશે
અત્યારે 1 જુલાઈ સુધીમા ચોમાસુ છે તે રાજસ્થાન અને સમગ્ર યુપીમા થાય ને દિલ્હી પંજાબ હરિયાણા અને જમ્મૂ કાશ્મીરના વિસ્તારોમા પહોંચવાની શક્યતા છે. અને આ દરમિયાન દિલ્હી વારાણસી અને કાનપુર ગ્વાલિયર અને આગરા જયપુર અને કોટા અને ચંદીગઢમા સારો વરસાદ થવાની શક્યતા કરાઈ છે. અને અત્યારે દેશના આ વિસ્તારોમા પણ ભીષણ ગરમી પડી રહી છે.
માટે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ સુધીમા સમગ્ર દેશમા ચોમાસુ પહોંચી જશે. માટે અંદાજ પ્રમાણે આ વર્ષે 97 ટકા વરસાદ થવાનો અંદાજ હવામાન વિભાગે કરેલો છે