જાણો કોણ છે આ અંકલ જેના ડાન્સ ના વિડીયો એ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે

તાજેતર માં વાયરલ થઇ રહેલ આ કાકા ના વિડીયો તમે જોયા જ હશે. એકદમ જોરદાર ડાન્સ કરે છે. આટલી મોટી ઉમર માં આવો સરસ ડાન્સ કરવો સહેલો નથી.
કોણ છે આ અંકલ જે બ્રેક ડાન્સના રેકોર્ડને બ્રેક કરે છે?

મિત્રો જેમ કે લોકો જાણે છે કે આજે આ ઇન્ટર્નેટ એ યુગમાં કોઈ પણ ચીજ ખૂબ ઝડપથી વાયરલ થઈ જાય છે. અને મિત્રો છેલ્લા થોડા ખાસ કરી ને છેલ્લા બે દિવસથી દિવસોથી સોશ્યલ મીડિયા પર પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં સંજીવ ગોવિંદાના ગીતો પર જબરજસ્ત ડાન્સ કરી રહ્યા હોય એવું નજરે પડે છે.

વાયરલ વિડીયોમાં પહેલ સન્જીવ ફિલ્મ ‘ખુદગર્જ’ નું ગીત ‘આપ કે આ જાને સે’ પર જોરદાર ડાન્સ કર્યો અને પછી ‘ચડતી જવાની’ ના ગીત પર પણ ડાન્સ કર્યો. અને તેના પછીથી સોસીયલ મીડિયા પર બન્ને વિડિયો ખૂબ જ વાયરસ છે.

મિત્રોને તમને જણાવીએ કે આ વાયરલ વિડિયો માં દેખાતી વ્યક્તિઓ પ્રો. સંજીવ શ્રીવાસ્તવ છે, જે કે વિદીશા, મધ્યપ્રદેશ ના રહેવાશી છે. અને ભોપાલ ની એક કોલેજમાં પ્રોફેસર છે. આ ડાન્સ તેમણે ફેમલી ફંક્શનમાં કર્યું છે, જ્યાં તેઓ તેમના સાળીની લગ્નમાં ગયા હતા.

આ વિડીયો વાયરલ થયા પછી પ્રો. શ્રીવાસ્તવને અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર તેમની ખુબ પ્રશંસા કરી છે.

મધ્ય પ્રદેશના સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કર્યું કે, ‘અમારા વિદીશાની ભોપાલમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવસ્તવજીની ઝીદાદીલીએ સમગ્ર ભારતભરમાં ઇન્ટરનેટ પર તહલકા મચાવી દીધો છે. માનો કે ના માનો, મધુપ્રદેશના પાણીમાં કંઈક તો ખાસ છે ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *