જયારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે કેવી તકલીફ અનુભવે છે, જાણીને ધ્રુજી ઉઠશો તમે

ડિલિવરીના સમયનો દુખાવો :

મા શબ્દના આગળ બધા શબ્દ ખુબ સુક્ષ્મ લાગે છે. કહેવાય છે કે મા ના ચરણોમાં આખી દુનિયા સમાયેલ હોય છે. માતા અને તેના બાળકના સંબંધથી મોટો કોઈ સંબંધ હોતો નથી. એક મા જ છે જે પોતાના દીકરાની વાત, કહ્યા વગર જ સમજી જાય છે. તે પોતાના બાળકના બધા દુઃખ અને તકલીફો ને પોતાના બનાવી દે છે.

એક છોકરી માટે માં બનવું એ સૌથી મોટું સુખ  હોય છે. જયારે એક છોકરી પૂર્ણ ત્યારે થાય જયારે તે અસલી અર્થમાં મા બની જાય છે. એક મા હમેશા પોતાના બાળકને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે અને તેનું બાળક પણ પોતાની માતાના ખોળામાં પોતાને સુરક્ષીત અનુભવે છે. મા અને બાળકનો સંબંધ નિ:સ્વાર્થ ભાવનો હોય છે.

બાળક પોતાની મા ના ખોળામાં આવે એટલે તે તેને તરતજ ઓળખી લે છે. બાળક પોતાની મા ના પેટમાં આવતા જ મા ને પણ ખબર પડી જાય છે અને 9 મહિના બાદ જયારે તે આ દુનિયામાં આવે છે ત્યારે માના છાતી પર લાગીને તેને સૌથી વધારે ખુશી મળે છે.

જયારે એક મા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે અસહ્ય પીડાથી ગુજરવું પડે છે. તે સમયે તેના આ દુઃખાવાનો અંદાજો કોઈ પણ લગાવી શકતું નહિ. થોડોક ઘા લાગવાથી એક પુરુષ પૂરું ઘર માથા પર ઉઠાવી લે છે. ત્યાં, એક મહિલા ની સહનશક્તિ એટલી બધી વધારે હોય છે કે બાળકને જન્મ આપતા સમયે થવા વાળી પીડાને તે હસીને સહન કરી લે છે. આ વાત તો બિલકુલ સાચી છે કે મહિલાઓ માં પુરુષો કરતા વધારે સહન ક્ષમતા હોય છે.

મહિલાઓ હોય છે પુરુષો કરતા વધારે શક્તિશાળી 

ડિલિવરીના સમયે થતો દુખાવો :

આ એક એવો સમય આવે છે કે જયારે મહિલા કોઈ પણ પુરુષ કરતા વાધારે પીડા સહન કરી શકે  છે. ભારતમાં હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં મહિલાઓની સ્થિતિ ખુબ નબળી છે. હજુ પણ કેટલાય લોકો એવા છે કે જે મહિલાઓને પુરુષો કરતા હમેશા કમજોર અને નીચી સમજે છે.

આવી માનસિકતા વાળા લોકોની સંખ્યા હજુ પણ આપણા દેશમાં ઘણી વધુ છે અને આવા લોકો એ નથી જાણતા કે મહિલાઓથી વધારે શક્તિશાળી બીજું કોઈ નથી. મહિલાઓમાં જેટલી સહનશક્તિ હોય છે તેટલી કોઈના મા નથી હોતી.

સૌથી વધારે ત્યારે દુખાવો મહિલાઓને થાય છે જયારે તે ગર્ભવતી હોય છે. આ દુ:ખાવો જેમ જેમ  મહિના વધતા જય તેમ તેમ વધતો રહે છે. જેમ જેમ મહિલાઓની ડિલિવરી નજીક આવે છે તેમ તેમ મહિલાઓનો આ દુ:ખાવો વધતો જાય છે.

ગર્ભવતી અવસ્થામાં મહિલાઓ નો દુખાવો, ઉલ્ટી અને કમજોરી જેવી સમસ્યા પણ હેરાન કરે છે. આ બધું દુઃખ હોવા છતાં તે પોતાના પેટમાં ઉછરી રહેલ બાળકનું પૂરું ધ્યાન રાખે છે. માતાની હમેશા એ કોશીસ રહે છે કે બાળકને કોઈ પ્રકારની તકલીફ ના થાય.

ડિલિવરી ના સમયે થતો દુખાવો : એકસાથે 200 હાડકા ટુટવાના દર્દ બરાબર થાય છે

તમે એ જાણીને હૈરાની થશે કે એક મહિલાને ડિલિવરી દરમ્યાન અંદાજે એક સાથે 200 હાડકા તૂટવાના દુખાવા બરાબર દુ:ખાવો થાય છે અને એટલા માટે કહેવામાં આવે છે કે મા નું સ્થાન ભગવાન કરતા પણ ઉચું હોય છે. એક મા તમને દુનિયામાં લાવવા માટે જેટલું કષ્ટ સહન કરે છે તેટલું કષ્ટ તમે આખી જીંદગીમાં પણ સહન નહિ કરી શકો. એક માનું દેવું કોઈ ઉતારી શકતું નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *