આ ગામમા રહેવા માટે ડૉક્ટરથી માંડી એન્જિનિયરો પણ કરે છે પડાપડી, જાણો શા માટે છે આટલું ખાસ

આ છે જુડવા બાળકો માટે એક એવુ પ્રખ્યાત ગામ અટોર નંગલા ગામ કે જ્યા હમેશા જન્મે છે બે જુડવા બાળકો

અહી જુડવા લોકો માટે પ્રખ્યાત એવુ અટોર નંગલા ગામ હવે બહારના લોકોને પણ આકર્ષિત કરી રહ્યુ છે કારણ કે ઘણા પરિવારોએ ગામના અગ્રણીઓ સાથે વાત કરીને આ ગામમા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને જેથી તેમના ઘરે પણ જુડવા બાળકોનો જન્મ થાય.

આ ગામમા રહેવા આવવા માગે છે ઘણા ખરા દંપતીઓ

જો આ ગામના રહેવાસી અને RWA ના મહાસચિવ પ્રમોદ ધનકડે જણાવ્યુ કે તેમા તેમને કેટલાક લોકોના ફોન આવ્યા હતા અને આની પહેલા તો તે લોકોએ ગામનો આખો ઈતિહાસ જાણ્યો અને એ વાત સુનિશ્ચિત કરી કે અહી મોટી સંખ્યામા જુડવા બાળકો પેદા થાય છે અને ત્યારબાદ તેમણે પણ અટોર નંગલામા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી અને પ્રમોદે કહ્યું કે આવા લોકોને ગામમા આવીને સ્થાનીક રહેવાસીઓ સાથે સંપર્ક કરવા માટે પણ કહેવામા આવ્યુ છે અને જો તેઓ ગામમા રહેવા માગે છે તો તેમની મદદ જરૂર કરવામા આવશે.

જો અહી એન્જિનિયર અને બિઝનેસમેન પણ લાઈનમા આ ગામમા રહેવા માટે

જો આ ગામના લોકોને તમને ફોન કરનારાઓમા એન્જિનિયર અને બિઝનેસમેન પણ શામેલ છે અને મોટાભાગના લોકો વેસ્ટર્ન ઉત્તર પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાથી છે અને પ્રમોદે જણાવ્યુ કે આવા લોકો અહી ભાડે ઘર રાખી પરિવાર સાથે રહેવા માગે છે અને તેમની ઈચ્છા છે કે આ ગર્ભધારણથી માંડી બાળકના જન્મ સુધી અહી જ રહે અને આમા મોટાભાગના લોકો એવા છે જેમના લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને હજુ સુધી માતા પિતા બની શક્યા નથી.

અત્યારે તમામ સુવિધાઓથી છે સંપન્ન આ ગામ

જો આમ તો આ સુવિધાઓ બાબતે અટોર નંગલા ગામ ખૂબ જ સંપન્ન છે અને સ્થાનીક લોકોનુ કહેવુ છે કે જો આ બહારના લોકો તેમના ગામમા આવીને રહેવા માગતા હોય તો તમે તેઓ પૂરો સહયોગ આપશે અને આવુ કરવાથી ગામનુ નામ વધુ જાણીતુ થશે.

આમા કુદરતની મહેર માને છે બધા લોકો

તમને અમે જણાવી દઈએ કે આ ગામમાં ૧ કે ૨ કે નહી પરંતુ ૬૦ પરિવારોમા જુડવા બાળકો છે અને આ લોકો આને કુદરતની કૃપા માને છે અને અન્ય કારણો વિશે ન તો કોઈને ખબર છે કે ન આની સાથે જોડાયેલી બીજી કોઈ પ્રચલિત વાર્તા છે અને જોકે ઘણા કેટલાક લોકો આ વિષય પર રિસર્ચ કરી રહ્યા છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *