આંખ ના નંબર, મીતીયો, કાનમા દુખાવો અને પરુ ને મૂળથી ખતમ કરે છે આ બે ટીપા

અહી સૌથી સારી માનવામાં આવતી ગાય એટલે કે દેશી ગાય રાખો તો દેશી ગાય રાખો કારણ કે દેશી ગાય બધી રીતે ગુણકારી સાબિત થાય છે હવે તમે કહેશો કે દેશી ગાયનુ દૂધ તો ઓછુ હોય છે તો ભગવાને આ દેશમા ખુબ મોટો બેલેન્સ બનાવ્યો છે કારણ કે વધારે દૂધની ગાય પણ છે અને ઓછા દૂધ ની પણ અને બંને પોત પોતાની જગ્યાએ ઉપયોગી છે કારણ કે જે ગાય ઓછુ દૂધ આપે છે તેના વાછરડુ ખુબ મજબૂત હોય છે અને જે ગાય ખુબ વધારે દૂધ આપે છે તેના વાછરડુ ખુબજ નબળુ હોય છે એટલે ઓછુ દૂધ આપનારી ગાય વાછરડા માટે હોય છે અને વધારે દૂધ આપનારી ગાય આપણા માટે.

માટે આ દેશમા એવી પણ ગાય છે જે ૬૫ થી ૭૦ લીટર દૂધ આપી છે જે ૧ લાખ રૂપિયા સુધીની છે કોઈ પણ ગાડીથી મોંઘી નથી આ ગાય મોટાભાગે હરિયાણા અને પંજાબમા જોવા મળે છે અને તે ગાયો ને શેરડીનો ઉપરનો ભાગ ખુબ પસંદ હોય છે અને એવી પણ ગાય છે જે ૧ લીટર દૂધ આપે છે અને પણ તે ગાયનો તિરિસ્કર ન કરો કારણ કે તેમના વાછરડા મોટા થઇ ને મજબૂત બળદ બને છે અને એવું નથી કે બળદ ની જરૂર પડતી નથી કારણ કે જયારે ડીઝલ ૧૦૦ રૂપિયા લીટર થઇ જશે તો ટ્રેકટર કેમ ચલાવશે ખેડૂત માટે તે લોકોનો ખર્ચ ખુબ વધી જશે.

જયારે દેશી ગાયનુ જે વાછરડુ બળદ બને છે તે ઓછામા ઓછુ ૩ ટન સુધી માલ ખેંચી શકે છે અને જે વધારે દૂધ આપનારી ગાય છે તેનો વાછરડુ ૩ ટન માલ તો લઈને જશે પણ વચ્ચે રસ્તામા ૩ જગ્યા પર રોકાશે અને અને જે ઓછુ દૂધ આપનારી ગાયનુ વાછરડુ છે તે ભાગેતો ખુબ ઝડપી છે.

તો ચાલો જોયે ગૌ મૂત્ર ના લાભ

તમે ગાયના દૂધના ફાયદા તો તમે ઘણા સાંભળ્યા હશે કે તે પોષક ની સાથે સાથે એક ઔષધીય ગુણોથી ભરપૂર છે પરંતુ શુ તમે જાણો છો કે દુધ તો એક બોનસ ના રૂપમા છે પણ સૌથી અસરકારક વસ્તુ તો ગૌમૂત્ર છે જેની બરાબરી કોઈ બીજી ઔષધિ કરી શકતી નથી.

જો વાગભટ્ટ જી જણાવે છે કે આંખનો કોઈ પણ રોગ અને બધા કફ ના રોગ છે જેમ કે મોતિયાબિન અને ગ્લુકોમા અને રેટીનલ ડીટેચમેન્ટ જેનો દુનિયામા કોઈ ઈલાજ છે જ નહી તો તે ઓપરેશન થી પણ નહિ જેનો થાય પણ સફળ થતો નથી જો અમેરિકામા ચાલ્યા જાઓ તો પણ ઇલાજ માટે ડોક્ટર પણ જણાવશે કે ઓપરેશન તો કરી દેશુ પણ વિઝન આવવાની કોઈ ગેરેન્ટી નથી અને આંખ લાલ થઇ જવી આંખ માંથી પાણી આવવુ આંખમા બળતરા આવી જ નાની થી લઈને મોટી બીમારીમા બધા ગોમુત્રથી સારુ થાય છે.

અને કંટ્રોલ નથી ક્યોર  થાય છે મૂળથી એ ખત્મ થાય છે અને ફક્ત કરવુ એટલુ જ છે કે દેશી ગાયનુ મૂત્ર કપડાથી ગાળીને એક એક ટીપા આંખમા નાખો દોઢ મહિનામા ચશ્માનો નંબર ઓછો થઈ જશે અને ૩ મહિનામા ચશ્મા ઉતરી પણ જશે ગ્લુકોમા ૪ સવા ૪ મહિનામા બિલકુલ સારું થઇ જશે કેટરેક્ટ જો સારુ કરવું હોય તો ૬ મહિનામા સારુ થઇ જશે અને રેટીનલ ડીટેચમેન્ટ જો સારુ કરવાનુ હોય તો તમારે ૧ વર્ષ થી દોઢ વર્ષ જેવુ લાગે છે પરંતુ સતત નાખતા રહો ૧-૧ ટીપા ગોમૂત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *